વર્ષ 2013માં ક્રિસમસની પૂર્વસંધ્યાએ રિઝર્વ બેન્કે ભારતીયોને ક્રિપ્ટોકરન્સીના નાણાકીય, કાનૂની અને સિક્યુરિટી રિસ્ક વિશે સાવચેત કરતી નોંધ પ્રસિદ્ધ કરી હતી. વિશ્વની સૌપ્રથમ ક્રિપ્ટોકરન્સી બિટકોઈન લોન્ચ થઈ તેના ચાર વર્ષ
પછી આ નોંધ પ્રસિદ્ધ થઈ હતી. આઠ વર્ષ પછી રિઝર્વ બેન્કનો ક્રિપ્ટો સામેનો વિરોધ વધારે મજબૂત બન્યો છે. આ મહિનાની શરૂઆતમાં આરબીઆઈએ તેના બોર્ડને કહ હત ્યું ં ુ કે ક્રિપ્ટો પર સંપૂર્ણ પ્રતિબંધ જરૂરી
ક્રિપ્ટો અંગે રેગ્યૂલેટરી ચિંતા
# આરબીઆઈ છેક 2013થી ક્રિપ્ટોનો વિરોધ કરી રહી છે # ક્રિપ્ટો ડિસેન્ટ્રલાઈઝ્ડ હોવાથી સેન્ટ્રલ બેન્કોની ઓથોરિટી સામે જોખમ છે. આરબીઆઈને એ ચિંતા છે કે ક્રિપ્ટોને કારણે રેગ્યૂલેટડે ે એન્ટિટીનું મહત્વ નહીં રહે અને અરતંત્ર અ ્થ સ્થિર થઈ શકે છે # આ ઉપરાંત ક્રિપ્ટો ટ્રાન્કઝે ્શન કોણ ક્યાંથી કરે છે તે પકડાતું નથી. ભાવમાં પણ ભારે ઊથલ-પાથલ થાય છે, તેનેકોઈ એસેટ કે ગેરેન્ટીનું બેકિંગ નથી. ગેરકાયદે ઉપયોગ થઈ શકે છે
# સરકારે કહ છે કે ્યું ક્રિપ્ટો પેમેન્ટની તે મંજૂરી નહીં આપે. જોકે તે ક્રિપ્ટોને એસેટ તરીકે માન્યતા આપશે કે કેમ તે હજી સ્પષ્ટ નથી. # કાનની ૂ નિષ્ણાતો અને ફિનટેક કંપનીઓ કહે છે કે સરકારનો જ એક વર્ગક્રિપ્ટો પર સંપૂર્ણ પ્રતિબંધનો વિરોધ કરે છે કારણ કે તેમ કરવાથી ભારત વિશ્વથી વિખૂટું પડી જશે તેવી ભીતિ છે.
લક્ષ્મીકુમારન એન્ડ શ્રીધરન એટર્નીઝના એક્ઝિક્યુટિવ પાર્ટનર એલ. બદ્રીનારાયણે કહ હત ્યું ં ુકે ‘સરકાર ક્રિપ્ટોકરન્સીઝને રોકાણના સાધન તરીકે માન્યતા આપવા અંગે વિચારી રહી છે અને તેના પર નિયંત્રણ અંગે વિચારી રહી છે. ઈન્કમ ટેક્સ નિયમો અનુસાર ક્રિપ્ટોકરન્સીઝને એસેટ્સ તરીકે ગણવામાં આવી શકે છે અને તેના પરકેપિટલ ગેઈન ટેક્સ લાગ થઈ શ ુ કે છે. જીએસટી અને ટીડીએસ અંગે પણ કાયદો સ્પષ્ટ નથી.’
નારાયણે કહ હત ્યું ં ુકે ‘તમે મંજૂરી વગર ભારતમાંથી નાણાં બહાર લઈ
છે કારણ કે આંશિક નિયંત્રણોથી કંઈ નહીં વળે. 2018માં આરબીઆઈએ ભારતમાં ક્રિપ્ટો ટ્રેડ પર અસરકારક રીતે પ્રતિબંધ મૂકી દીધો હતો અને બેન્કે પણ તેણે આદેશ કર્યો હતો કે ક્રિપ્ટો સંબંધિત કોઈ ટ્રેડ ફેસિલિટી તે ઉપલબ્ધ ન કરાવે. જોકે 2020માં સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં રિઝર્વ બેન્કનો આ આદેશ ફગાવી દીધો હતો.
આરબીઆઈએ ક્રિપ્ટોનો સતત વિરોધ કર્યો છે કારણ કે તેનાથી નાણાકીય સ્થિરતાને જોખમ હોવાનં તેને લાગે છે. ુ જો ક્રિપ્ટો ટ્રેડને મકુ્તરીતે વિકસવા દેવાશે તો તેનાથી આરબીઆઈની મોનિટરી પોલિસી ઓછી અસરકારકબની જશે. વર્ચ્યૂઅલ કરન્સી બેન્કો અને અન્ય રેગ્લે યૂ ટેડ એન્ટિટીનં ુકદ અને મહત્વ ઘટાડી દેશે. ક્રિપ્ટો વિશે અન્ય ચિંતા એ છે કે તેના ભાવમાં વોલેટિલિટી ખૂબ જ જોવા મળી રહી છે અને ટ્રાન્ઝેક્શન કોણે ક્યારે કર્યા તે પકડી શકાતં નથી. ુ
આ ઉપરાંત આરબીઆઈના સૂત્રોની દલીલ છે કે ભારત જેવા દેશમાં વિદેશી
હુંડિયામણ (ફોરેન એક્સચેન્જ) સંબંધિત જોખમનં સંચાલન ુ કરવં એ મો ુ ટો પડકાર છે કારણ કે નાણાંનો પ્રવાહ ડિજિટલ કરન્સી મારફતે વહેતો રહેશે અને ડોલર સ્વરૂપમાં જ આવશે તે જરૂરી નથી.
આઈએમએફના ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે પણ આ પડકાર વિશે ધ્યાન દોર્યું હતં અને ુ કહ હત ્યું ં ુકે ઈમર્જિંગ અને ડેવલપિંગ દેશો માટે આ મોટું જોખમ છે.
રિઝર્વ બેન્કનં મંતવ ુ ્ય છે કે ક્રિપ્ટોને કરન્સી તરીકે ગણવી ન જોઈએ અને એસેટ તરીકે પણ ન ગણવી જોઈએ, ખાસ કરીને ગેરકાયદેસર ફંડિંગની ચિંતા છે તેને ધ્યાનમાં લઈને તે આવં ઈુ ચ્છે છે.
સરકારે હજી સધી આ અંગે ુ નિર્ણય લીધો નથી કારણ કે તેના વિવિધ વિભાગોમાં આ અંગે હજી એકસૂર જોવા મળતો નથી. એટલે ક્રિપ્ટો અંગેનો કાયદો
સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો. એક ફિનટેક કંપનીના જણાવ્યા અનસા ુ ર સરકારમાં જ એક વર્ગ એવં ુ માને છે કે ક્રિપ્ટો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો ન જોઈએ કારણ કે જો આમ કરશે તો ભારત વિશ્વથી અલગ થઈ જશે અને ચીનની સાથે જોડાઈ જશે કારણ કે ચીને આ વર્ષે જ ક્રિપ્ટો પર પ્રતિબંધ મૂક્યો હતો.
કાનૂની નિષ્ણાતો કહે છે કે ક્રિપ્ટોને કરન્સી તરીકેકાનૂની માન્યતા આપવાનો સવાલ રહેતો જ નથી, પરંત તેના પ ુ ર સંપૂર્ણ પ્રતિબંધ માટે પણ હવે બહુ મોડું થઈ ગયું છે. તેમના મતે સરકારે સંતુલિત અભિગમ અપનાવવો પડશે જેથી રોકાણકારોને નુકસાન ન થાય. તે સાથે એ પણ જોવાનં છે ુ કેનિયંત્રણ વગર તેનો એટલો બધો ગ્રોથ પણ ન થઈ જાય જે દેશના ફોરેન એક્સચેન્જ રિઝર્વ સામે પડકાર બની જાય. કારણ કે જો આવં ુ થશે તો દેશના અર્થતંત્રને નુકસાન થઈ શકે છે.
જઈ ન શકો. આપણ મા ું ર્કેટ ફોરેન એક્સચેન્જ રેગ્લે યૂ ટેડ માર્કેટ છે. તેનો અર્થ એ છે કેવિકસિત દેશો જેવા કેટલાક ચોક્કસ નિર્ણયો ન લઈ શકીએ. કારણ કે તે દેશોમાં ફ્રી માર્કેટ છે.’ તેમણે ઉમેર્યું કેવિદેશમાં રહેતા ભારતીયો દ્વારા ક્રિપ્ટો પેમેમેન્ટ અટકાવવાનં ુરેગ્લે યૂ ટર્સ માટે મશ્કેલ બનશે. ુ
ક્રિપ્ટો કરન્સી ઈન્ડસ્ટ્રીએ પણ ફોરેન એક્સચેન્જ અને ટેક્સ કાયદા અંગે સ્પષ્ટતા માગી છે. કોઈનડીસીએક્સ નામના ક્રિપ્ટો એક્સચેન્જના સીઈઓ અને કો-ફાઉન્ડર તથા આ ઈન્ડસ્ટ્રીની બોડી બીએસીસી (BACC)ના કો-ચેર સુમિત ગપુ્તાએ કહ હત ્યું ં ુકે ‘ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ અર્થાત ફેમા (FEMA) હેઠળ સરહદ પારથી ગડુ્ઝ અને સર્વિસીઝની હેરફેરને આયાત કે નિકાસ ગણવામાં આવે છે. પરંતુ ક્રિપ્ટોને ગડુ્ઝ ગણવી કે કેમ તે અંગે રેગ્લેશન યૂ ્સમાં કોઈ સ્પષ્ટતા નથી. ’ ક્રિપ્ટો અંગે વધ અપ ુ ડેટ માટે