વર્ષ 2016માં 29 વર્ષના હિતેન માલવિયાએ સૌપ્રથમવાર બિટકોઈન નામની વર્ચઅલ કરન યુ્ ્સી ખરીદી હતી, જેનં મૂલ ુ ્ય 1000 ડોલરથી પણ ઓછું હતં. ~40,000ના આરં ુ ભિક રોકાણ પછી
ક્રિપ્ટોની મૂંઝવણ
ક્રિપ્ટોકરન્સી નાણાંનું ડિજિટલ સ્વરૂપ છે જે અજાણ્યા, સલામત, અને ઓછા ખર્ચના ટ્રાન્ક્શન ઝે શક્ય બનાવે છે. તેના પર કોઈ સન્ટ્રે લ ઓથોરિટીનું નિયંત્રણ નથી. બિટકોઈન જવી ે ક્રિપ્ટો ખરીદવા માટે લોકલ ક્રિપ્ટો એક્સચેન્જ ખાતે ખાતું ખોલાવવાનું રહે છે.
ત્રણ વરથી ચાંપતી નજર ્ષ
બોડી BACCના કો-ચેર આશિષ સિંઘલે કહ્યું હતં કે . “ ુ ક્રિપ્ટોને એક એસેટ ક્લાસ તરીકે વર્ગીકૃત કરવી જોઈએ. એસેટ ક્લાસ તરીકે તેનં અનેક દેશોમાં ુ નિયમન થાય છે. અને ક્રિપ્ટોનો મોટાભાગે ઉપયોગ ઈન્વેસ્ટમેન્ટ માટે જ થાય છે, પેમેન્ટ માટે નથી થતો.”
માલવિયા એક વર્ષમાં ‘ક્રિપ્ટોમિલિયોનેર’ બની ગયા. કારણ કે 2017ના અંતમાં બિટકોઈનની વેલ્યૂ વધીને 20,000 ડોલર થઈ ગઈ હતી.
જોકે, વર્ષ 2018માં માલવિયાએ તેમની નેટવર્થના 80 ટકા રકમ ગમાવી દીધી ુ હતી કારણ કે બિટકોઈનનો ભાવ ગગડીને
એપ્રિલ 2018 રિઝર્વ બેન્કે બેન્કોને ક્રિપ્ટો ટ્રેડની સવલત આપવા પર પ્રતિબંધ મૂકી દીધો
માર્ચ 2020 સપ્રી ુ મ કોર્ટે રિઝર્વ બેન્કનો આદેશ ફગાવી દીધો
જાન્યુઆરી 2021 સરકારે પ્રાઈવટે ક્રિપ્ટો પર પ્રતિબંધ લાવવા અંગે બિલ રજૂ
કરવાનો સંકેત આપ્યો
નવેમ્બર 2021 સરકારે કહ ક્યું ે તે સંસદમાં બિલ રજૂ કરશે. નાણામંત્રીએ કહ ક્યું ે ક્રિપ્ટોને કરન્સી તરીક માન ે ્યતાની યોજના નથી
ડિસેમ્બર 2021 રિઝર્વ બેન્કે સંપૂર્ણ પ્રતિબંધની તરફેણ કરી
BACCના કો-ચેર અને કોઈનડીસીએક્સના કો-ફાઉન્ડર તથા સીઈઓ સુમિત ગુપ્તાએ કહ્યું હતું કે “DeFiના અસ્તિત્વ પછી અને તેના જંગી ગ્રોથને પગલે ક્રિપ્ટોનો એસેટ તરીકે ઉપયોગ ખૂબ વધી ગયો છે. DeFi પ્રોટોકોલ્સમાં વૈશ્વિક સ્તર પર 20
3000 ડોલર થઈ ગયો હતો. વળી, રિઝર્વ બેન્કેબેન્કો દ્વારા ક્રિપ્ટો ટ્રેડ ફેસિલિટશન ે પર પ્રતિબંધ મૂકી દેવાયો હોવાથી માલવિયા તેમની એસેટ્સ એક્સેસ પણ
કરી શક્યા ન હતા. માલવિયા કહે છ કે ે “તે માત્ર નાણાકીય રીતે જ નહીં, પરંતુ સામાજિક રીતે પણ મશુ્કેલ સમય હતો. ક્રિપ્ટો કરન્સીને ગેરકાયદેસર માનવામાં
શા માટે ચર્ચા
# ક્રિપ્ટો કોઈ ઈન્સ્ટિટ્યૂશન દ્વારા ઈશ્ થત યૂ ી નથી અને એટલે તેની કોઈ ગેરેન્ટી નથી. તેને નાણાકીય સિસ્ટમ માટે જોખમ તરીકે ગણવામાં આવે છે # સરકારને ક્રિપ્ટો મારફતે મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગની પણ ચિંતા છે કારણ ક ક્રિપ્ટોમાં ે સરહદ પારથી પણ અજાણ્યા ટ્રાન્ક્શન થા ઝે ય છે
એસેટ તરીકે માન્યતા આપવા માંગ
# સ્થાનિક ક્રિપ્ટો ઈન્ડસ્ટ્રી ક્રિપ્ટોને કરન્સી તરીકે માન્યતા ન આપવાનું કહે છે કારણ ક તેનાથ ે ી સ્થાનિક નાણાકીય નીતિ અને ફિસ્કલ કંટ્રોલમાં હસ્તક્પનષે ી સંભાવના રહે છે
# ઈન્ડસ્ટ્રીની માંગ છે ક ક્રિપ્ટોને માત્ર એ ે સટે તરીકે ઉપયોગ કરવાની માન્યતા આપો. તેના મતે નિયમો-કાયદા દ્વારા રોકાણકારોના હિતનું રક્ષણ થઈ શકશે, વધુ સારી રીતે ટ્રાન્ક્શન થઈ ઝે શકશે, અને ગેરકાયદે ઉપયોગ ઘટશે.
ઓક્ટોબર-2020માં 11 અબજ ડોલરની વેલ્યૂહતી જે મે-2021માં 86 અબજ ડોલર થઈ ગઈ હતી. આ જબરદસ્ત ગ્રોથ માટેનં કારણ એ છ ુ ે કે DeFi કન્ઝ્યુમર્સને તેની ક્રિપ્ટો એસેટ્સને તાત્કાલિક લિક્વિડિટી (નાણાકીય તરલતા) માટેની ગેરેન્ટ તરીકે ઉપયોગ કરવાનો અવસર આપે છે. તેમાં અલ્ગોરિધમિક સ્માર્ટ કોન્ટ્રેક્ટ થતા હોય છે જેને કારણે કાઉન્ટર પાર્ટીનં જોખમ ર ુ હેતં નથી અને ુ બ્લોકચેઈન પર ઓટો-સેટલમેન્ટ થાય છે. ક્રિપ્ટોની વધતી લોકપ્રિયતા અને
આવતી હતી.”
ક્રિપ્ટો આજે પણ હજી કાનૂની દાવપેચમાં અટવાયેલી છે, પરંત તેમ ુ છતાં કોરોનાકાળમાં તે લગભગ દરેક ઘરમાં જાણીતો શબ્દ બની ગયો છે. ક્રિપ્ટોમાં ભારે વોલેટિલિટી છતાં તેમાં મલ્ટિ-બેગર રિટર્ન મળવાની સંભાવના જોતા ભારતીયો મોટાપાયે તેમાં આકર્ષાયા છે. રોઈટર્સના જણાવ્યા અનસાર 1.5 ુ કરોડ ભારતીયો ક્રિપ્ટો એસેટ્સ ધરાવે છે. ક્રિપ્ટોની વધતી જતી લોકપ્રિયતાને કારણે નીતિ ઘડવૈયાઓનં પણ આ ુ વર્ષની શરૂઆતમાં ક્રિપ્ટો તરફ ધ્યાન
આકર્ષિત થયં ુહતં. ગયા મહિને સરકારે ુ પણ કહ્યુંહતં કે તે ુ પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સીઝ પર પ્રતિબંધ મૂકવા અને તેને લગતી ટેક્નોલોજીને પ્રતોસાહન આપવાના હેતુ
માટે મંજૂરી અંગેનં ુબિલ સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં રજૂ કરશે.
જોકે સરકારની ભેદી જાહેરાતથી ભારતીય રોકાણકારો મૂંઝવણમાં મકાયા ુ અને તેને પગલે મોટાપાયે વેચવાલી ઉપડી હતી. જોકે સંસદનં એક મહિના ુ લાંબુશિયાળુ સત્ર ગરુવારે પૂર ુ ં થઈ રહ ુ ્યું
છ અને ે હજી સધી આ ુ બિલ અંગેના કોઈ સંકેત મળ્યા નથી. રોકાણકારોની ચિંતા
વધરતા હોય તેમ, રિઝર્વ બેન્કે તેના બોર્ડને ગયા સપ્તાહે કહ્યુંહતં કે ુ ક્રિપ્ટો પર સંપૂર્ણ પ્રતિબંધ જરૂરી છે કાર કે આંશિક નિયંત્રણોથી કંઈ નહીં વળ. ે
સ્થાનિક ક્રિપ્ટો ઈન્ડસ્ટ્રી (જેમાં યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સનો પણ સમાવેશ થાય છે) સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે અને નાણામંત્રી નિર્મલા સીતારામને ગત નવેમ્બરના અંતમાં સંસદમાં જે નિવેદન કર્યું હતં (જેમાં તેમણે કહ ુ ્યું હતં ુ કે બિટકોઈનને ‘કરન્સી’ તરીકે માન્યતા આપવાની સરકારની કોઈ યોજના નથી) તે ઈન્ડસ્ટ્રીની માંગ મજુબ જ છે. ઈન્ડસ્ટ્રી
એસેટ ક્લાસ તરીકે તેના વધતા જતા ઉપયોગને કારણે જો ભારતમાં સ્પષ્ટ રેગ્યૂલેશન્સનો અમલ થાય તો તેમાં ગ્રોથની વ્યાપક સંભાવના રહેલી છે.” સરકાર અને રિઝર્વ બેન્કને પ્રાઈવેટમાં ઈશ્યૂ થતી કરન્સી સ્વીકારવામાં તકલીફ છે કારણ કે તેમાં કોઈ ગેરેન્ટી નથી કે તે કોઈ કોમોડિટી પણ નથી. સરકાર જે બિલ લાવશે તેના પર બધાની બાજનજર છે કારણ કે સરકાર કોને ‘પ્રાઈવેટ’ ક્રિપ્ટો કહે છ તે સ ે ્પષ્ટ નથી.
ક્રિપ્ટો અંગે વધ અપડ ુ ેટ માટે