• Home
  • Webinars
  • Resources
  • Projects
  • Ask the Expert
  • FAQs
  • Contact
  • About
Times Decrypt
  • Home
  • Webinars
  • Resources
  • Projects
  • Ask the Expert
  • FAQs
  • Contact
  • About

મોટાભાગના દેશો શા માટે ક્રિપ્ટો અંગે ચોક્કસ નિર્ણય લેવામાં અસક્ષમ છે

Times of India
Written by

Times of India, Editorial

Published: Jan 19, 2022 02:55 PM

ક્રિપ્ટોનું ક્લાસિફિકેશન કરવામાં મોટું  ધરસ્મ ંકટ આવી પડ છેઃ તેને એ ્યું સટે ગણવી,  પ્રોપર્ટી ગણવી કે કોમોડિટી ? વિશ્વભરના રેગ્યૂલટર્સ ે ક્રિપ્ટોકરન્સીની અલગ-અલગ  વ્યાખ્યા કરી રહ્યા છે. આ અંગે સર્વસંમતિ થતી થતી. વિકસિત દેશોમાં પણ આવું જ  છે. આ

ડિસન્ેટ્રલાઈઝ્ડ વર્ચ્યૂઅલ કરન્સીને  શેમાં ગણવી તેની મોટી સમસ્યા છે. કારણ  કે તેનાથી નાણાકીય સ્થિરતા સામે જોખમ  ઊભું થઈ શકે છે અને અન્ય દેશોમાંથી  થતા ટ્રાન્કઝે્શનની પણ અસર થઈ શકે છે.

પોલિસી એડવાઈઝર્સ અને લિગલ એક્સપર્ટ્સ કહે છે કે મોટાભાગના દેશો ક્રિપ્ટો કરન્સી અંગે નક્કર નીતિ ઘડવામાં  અસક્ષમ છે કારણ કે અગાઉ આવી  સ્થિતિ ક્યારેય આવી નથી. વધુમાં વધુ પ્રતિબંધ મુકાયા છે, પરંતુ ક્રિપ્ટો મામલે  પ્રતિબંધથી ખાસ કંઈ વળે તેમ નથી.  ક્રિપ્ટોની લોકપ્રિયતા જે રીતે વધી રહી છે  તેને કારણે નીત ઘડવૈયાઓ અસમંજસમાં  પડી ગયા છે કારણ કે જો ક્રિપ્ટોને માન્યતા 

આપવામાં આવે તો કોઈપણ દેશની  નાણાકીય નીતિ, મૂડીપ્રવાહ પર સીધી  અસર થાય અને તેનાથી પણ વધુ સમસ્યા ગેરકાયદે ટ્રાન્કઝે્શનની ઊભી થઈ શકે છે  કારણ કે તેના પર કોઈ નિયંત્રણ જ નથી

વિશ્વમાં એકમાત્ર દેશ અલ સાલ્વાડોરે  બિટકોઈનને કાયદેસર માન્યતા આપી છે.  તે સિવાય ચીન સહિતના નવ દેશોએ  ક્રિપ્ટ પર સંપૂર્ણપ્રતિબંધ મકી દીધ ૂ ો છે,  બાંગ્લાદેશ સહિતના 42 દેશોએ એકંદરે 

અમેરિકાઃ ફેડરલ રેગ્યૂલેટરી ફ્મવર્ક નથી. રે સીએપટીસી ક્રિપ્ટોને કોમોડિટી ગણાવે છે,  પણ ટેક્સેશનમાં તેને પ્રોપર્ટી ગણાવાય છે યુકે, ઓસ્ટ્રેલિયાઃ ક્રિપ્ટો એસેટ્સ રાખી  શકાય છે, પરંતુ તેનો કાયદેસર ઉપયોગ  થઈ શકતો નથી. ટેક્સ અને એન્ટિ-મની  લોન્ડરિંગ કાયદા લાગુ છેસિંગાપોરઃ 2020થી કાયદો છે. ક્રિપ્ટોને  એસેટ ક્લાસ ગણાવાય છે. સિંગાપોર  ક્રિપ્ટો સેઈફ હેવન ગણાય છે કારણ કે ત્યાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગતો નથી ચીનઃ ક્રિપ્ટો ટ્ડ, તેના ઉપ રે યોગ, લેવડ દેવડ, માઈનિંગ પર સંપૂર્ણપ્રતિબંધ છે 

પ્રતિબંધ મક્ૂ યો છે એટલે કે આ દેશોમાં  બેન્કોને ક્રિપ્ટો સંબંધિત કોઈપણ

કામગીરી  કરવા કે તેની સવલત પરી પ ૂ ાડવા પર  પ્રતિબંધ મકી દેવ ૂ ાયો છે. આ દેશોમાં  વિવિધ એક્સચેન્જને પણ ક્રિપ્ટો પ્રવૃત્તિ  પર પ્રતિબંધ છે. અમેરિકન કોંગ્રેસની લો (કાયદા) લાઈબ્રીએ નવેમ રે ્બરમાં પ્રસિદ્ધ  કરેલા રિપોર્ટમાં આ માહિતી આપવામાં  આવી છે.

લ્યુમિયર લો પાર્ટનર્સ ખાતે મેનેજિંગ  પાર્ટનર પ્રોબલ ભદુરીએ કહ્યું હતું કે  ‘ક્રિપ્ટો રેગ્યુલેશન અંગે સર્વસંમતિ નથી  તેનું મુખ્ય કારણ એ છે કે ક્રિપ્ટોને કરન્સી 

ગણવી કે એસટે તે અંગે જ અસમંજસ છે. મોટાભાગના લોકો તેનો સ્પેક્યુલટિે વ  ઈન્વેસ્ટમેન્ટ તરીકે જ ઉપયોગ કરી રહ્યા છે.’ તેમણે ઉમેર્યું કે ક્રિપ્ટોના ટેકનિકલ પાસા સમજવામાં સરકારોને પણ આંખે  પાણી આવી રહ્યા છે. 

બ્લોકચેઈન એક્સપર્ટ તન્વી રત્નાએ  સ્થાપેલી થિંક ટેન્ક પોલિસી 4.0નારિપોર્ટમાં  જણાવાયું છે કે ‘ક્રિપ્ટોને કોમોડિટી તરીકે

ભારતઃ આરબીઆઈએ સંપૂર્ણપ્રતિબંધ  મૂકવા કહ છે, પણ સર ્યું કારે હજી વલણ  સ્પષ્ટ કર્યું નથી, તેના વિભાગો જ  અલગ-અલગ મંતવ્ય ધરાવે છે. બિલ  સંસદમાં રજૂકરવાનું ટાળ્ છે યું યુરોપીયન યુનિયનઃ MiCA નામથી  સર્વગ્રાહી રેગ્યૂલેટરી ફ્મવર્ક ઘડવામાં રે આવી રહ છે. ટ્ ્યું રેડિંગ કાયદેસર છે, નફા  પર ટેક્સ લાગે છે સાઉથ કોરિયાઃ કાયદેસર માન્યતા  નથી, અન્ય ઉપયોગો પર પણ આકરા  નિયંત્રણો છે સ્રોતઃ ઈન્વેસ્ટોપીડિયા, લાઈબ્રી ઓફ રે કોંગ્સરે

ગણવામાં આવે તો તેનાથી માર્કેટ અને  રેગ્યુલટર્સ ે ને બહુ વાંધો નહીં આવે, પરંતુ  ગેરકાયદે પ્રવૃત્તિ, નાણાકીય સ્થિરતા,  સિસ્ટમ સંબંધિત જોખમ અને મૂડીપ્રવાહ  સંબંધિત જોખમ રહે છે.’ અમેરિકામાં કેટલાકે રાજ્યો ક્રિપ્ટોની  તરફેણ કરી રહ્યા છે, પરંતુ ત્યાં ફેડરલ રેગ્યૂલેશન નથી. ટેક્સેશન મામલે ક્રિપ્ટોને  2014થી પ્રોપર્ટી ગણવામાં આવી રહી છે.  ડેરિવેટિવ્ઝ  

રેગ્યુલટેર સીએફટીસીએ કહ્યું છે કે ક્રિપ્ટો એ કોમોડિટી છે જ્યારે માર્કેટ રેગ્યુલટેર એસઈસીએ હજી સુધી ક્રિપ્ટોને  શેમાં ગણવી તેની વ્યાખ્યા નક્કી નથી કરી. ભારત સરકારે પણ હજી ક્રિપ્ટો અંગે  સ્પષ્ટ વલણ જાહેર નથી કર્યું. કારણ કે  સરકારના જ વિવિધ વિભાગો આ મામલે  એકમત નથી. તેન કારણે જ સંસદના

શિયાળુ સત્રમાં ક્રિપ્ટો અંગેનું બિલ રજૂ કરાયું નહીં. રિઝર્વ બેન્ક તો પહેલેથી જ  ક્રિપ્ટો પર સંપૂર્ણપ્રતિબંધની તરફેણ કરી  રહી છે. તેના મતે આંશિક નિયંત્રણથી કંઈ  નહીં વળે. સેબીના વડા અજય ત્યાગીએ  

જ્યાં સુધી સરકાર સ્પષ્ટ વલણ જાહેર ન  કરે ત્યાં સુધી મ્યુચ્અયુ લ ફંડ કંપનીઓને  ક્રિપ્ટો સંબંધિત એસટ્સે માં રોકાણ ન  કરવાનો આદેશ કરી દીધો છે. 

પોલિસી 4.0ના રિપોર્ટમાં કહેવાયું  છે કે જે ટેક્નોલોજી કોઈપણ પ્રકારના નિયંત્રણને બાયપાસ કરવાની તાકાત  ધરાવે છે તેના વિશે કાગળ પર કાયદા ઘડવા અને પછી તેનો સંપૂર્ણ અમલ કરાવવો એ શક્ય નથી. રિપોર્ટમાં  સાઉથ કોરિયા અને ચીનના ઉદાહરણ  આપવામાં આવ્યા છે જ્યાં આકરા નિયમો અને પ્રતિબંધો છે. ત્યાં પણ સંપૂર્ણ અમલ નથી થતો. 

લ્યુમિયર લો પાર્ટનરના પ્રિન્સિપલ એસોસિએટ નીતીન શર્માએ કહ્યું હતું કે  ‘ક્રિપ્ટો પર પ્રતિબંધ લાગુ કરવો એ મુશ્કેલ અને અવ્યવહારુ છે. આવા સંજોગોમાં  દરેક દેશમાં ક્રિપ્ટો અંગે મજબૂત  રેગ્યૂલટેરી ફ્રેમવર્ક તૈયાર કરવું પડશે  અને રોકાણકારોને તેમાં રોકાણ અંગેના જોખમોથી શિક્ષિત કરવા પડશે, જાગૃત  કરવા પડશે.’ તેમના મતે રોકાણકારોમાં  પરિપક્વતા ઓછી છે, ફ્રોડ થવાની  શક્યતા છે અને ટેરર ફંડિંગ તથા મની  લોન્ડરિંગ જેવી શક્યતાઓ ક્રિપ્ટો સામેના 

પડકાર છે, જેનો ઉકેલ મેળવવો પડશે. આઈએમએફ અને વર્લ્ડ ઈકોનોમિક  ફોરમ જેવા ઓર્ગેનાઈઝેશન્સ એક  દેશમાંથી બીજા દેશમાં પેમેન્ટને કાર્યક્ષમ  બનાવી શકે છે અને ફાઈનાન્શિયલ ઈન્ક્લુઝનમાં સુધારો લાવી શકે છે,  સિસ્ટમ સંબંધિત જોખમ ઘટાડી શકે છે  અને હાલમાં સમગ્ર વિશ્વના એજન્ડા પર  આ જ બાબત છે. 

ક્રિપ્ટો અંગે વધુ અપડટે માટે








#gujarati

Share the article on:

  • Facebook
  • Twitter
  • LinkedIn
  • WhatsApp

Related articles

  • NFT:ક્રિપ્ટો ટેક્નોલોજીએ ડિજિટલ આરન ્ટ ી ખરીદી અને વેપાર કેવી રીતે શક્ય બનાવ્યા
  • RBI સંપૂર્ણ પ્રતિબંધ ઈચ્છે છે, પરંતુ કાનૂની
  • જોખમ છતાં યુવા રોકાણકારોમાં આકર્ષણનું કેન્દ્ર
  • ક્રિપ્ટોમાં પેમેન્ટનો ઓપ્શન ન હોવાથી એસેટ ક્લાસ તરીકે ફાયદો થશે?

Top categories

  • Crypto NEWS
  • Cryptocurrency
  • Blockchain
  • Economic
  • Legal

Read in your language

  • Bengali
  • Gujarati
  • Hindi
  • Kannada
  • Marathi

Stay up to date

Subscribe to our newsletter

Resources

  • Blockchain
  • Cryptocurrency
  • Legal
  • Crypto NEWS
  • Featured Videos

Important links

  • Ask an Expert
  • Webinars
  • About
  • Resources
  • Contact

Follow us

Catch the exclusive Times Decrypt coverage in TOI newspaper every Wednesday.

To start the doorstep delivery of your copy of TOI, visit subscribe.timesgroup.com

© Times Decrypt - All rights reserved. Powered by Leo Digital