એક વર્ષ પહેલાં જો તમે બિટકોઈનમાં ~1 લાખનું રોકાણ કરું હોત તો અત ્ય ્યારે તેનું મૂલ્ય ~1.7 લાખ થઈ ગયું હોત. વળી, એ પણ તેના ઓલ-ટાઈમ હાઈ પરથી 30 ટકા ઘટ્યા પછી આટલું જંગી વળતર મળ્યું હોત. બીજી તરફ તમે સેન્સેક્સમાં ~1 લાખનું રોકાણ કરું હોત તો તેના ~1.2 ્ય લાખ ઉપજ્યા હોત
ક્રિપ્ટો કરન્સીમાં ભારે વોલેટિલિટી રહેતી હોવા છતાં અને રેગ્યૂલેશનનો અભાવ હોવા છતાં ભારતના યુવા રોકાણકારો મોટી સંખ્યામાં તેના તરફ આકર્ષાયા છે. જોકે જંગી વળતર મળવાની સંભાવના છે એટલા માટે જ
આ ટ્રેન્ડ નથી જોવાયો. કેટલાક લોકોએ બ્લોકચેઈન ટેક્નોલોજી તરફ આકર્ષણને કારણે ક્રિપ્ટોમાં ઝંપલાવ્યું છે, તો બીજી તરફ આકર્ષક ટ્રેડિંગ એપ્સને કારણે પણ ઘણાં અંજાયા છે. નવગુજરાત સમયે યુવા ક્રિપ્ટો રોકાણકારો સાથે વાત કરી હતી અને 2022માં અનિશ્ચિતતા વચ્ તેમના ચે લક્ષ્યાંક, સ્ટ્ટજી અને ફી રે યર શું અને કેવા છે તેના વિશે તેમને પૂછ હતું. ્યું
બ્લોકચેઈન એ એક સલામત, ડિસેન્ટ્રલાઈઝ્ડ લેજર છે જે ક્રિપ્ટોને શક્ય બનાવે છે. ઘણાં લોકોને બ્લોકચેઈનનું ખાસ્સું આકર્ષણ છે. બેંગલુરુ સ્થિત એક એપ ડેવલપરે નામ ન આપવાની શરતે કહ હતું કે ‘મારા પ ્યું રિવારને જમીન
- બ્લોકચેઈન એ ક્રિપ્ટોને મજબૂત બનાવતી કરોડરજ્જુ છે
તે સમગ્ર નેટવર્કમાં થતા ટ્રાન્ક્શનનું ડ ઝે િસેન્ટ્રલાઈઝ્ડ લજે ર છે
આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પાર્ટિસિપન્ટ્સ થર્ડ પાર્ટી કે સેન્ટ્રલ ઓથોરિટીની મદદ વગર ટ્રાન્ક્શન ઝે ્સ વેરિફાઈ કરી શકે છે # પારદર્શકતા અને ડુપ્લિકેશન સહિતની અનેક સમસ્યાઓનો ઉકેલ તેનાથી આવી શકે છે જેને કારણે લોક તેના તરફ આકર્ષાયા છે
ટ્રેડ સેટલમેન્ટ માટે અને
ટ્રાન્સફર કરવાના મામલે ભારે મુશ્કેલી પડી હતી. બ્લોકચેઈન હોત તો આવી લેજર મેનેજમેન્ટ સમસ્યાનો ઉકેલ લાવી શકી હોત.’
કાયદાનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ કહ હતું કે ્યું ક્રિપ્ટો તેના માટે ક્રિપ્ટો રોકાણના એક વિકલ્પથી કંઈક વિશેષ છે. તેણે કહ કે ‘ ્યું ડિસેન્ટ્રલાઈઝેશન પર તેનું જે ફોકસ છે તે મને ગમે છે. બ્લોકચેઈન ડુપ્લિકેશન અને પારદર્શકતા જેવી અનેક સમસ્યાઓ ઉકેલી શકે તેમ છે.’
રોકાણણકારોને ખબર છે કે ક્રિપ્ટો પેમેન્ટ માટે ક્રિપ્ટોને મંજૂરી નહીં મળે. તેમના માટે ફ્યૂચરિસ્ટિક ટેક્નોલોજી પર હાથ અજમાવવા માટેનું આ એક સાધન છે. જોકે તેઓ ક્રિપ્ટોમાં તેમના નાણાકીય એક્સપોઝર અંગે કાળજી રાખે છે જેથી કદાચ પ્રતિબંધ પણ આવે તો ચિંતા નહીં.
મતદાન સહિતના અનેક હેતુ માટે બ્લોકચેઈન ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકાય છે
બ્લોકચેઈન ટ્રસ્ટલેસ નેટવર્ક કહેવાય છે કારણ કે ટ્રાન્ક્શન ઝે પાર્ટીએ તેમાં પરસ્પરના વિશ્વાસની જરૂર નથી. ટેક્નોલોજી જ સલામતી, પારદર્શકતા અને ટ્રેસેબિલિટી પૂરી પાડે છે
- તેનાથી બિઝનેસ પ્રોસેસ કાર્યક્ષમ બને છે અને ખર્ચ ઘટે છે
સ્થાનિક એક્સચેન્જીઝના અહેવાલો અનુસાર ભારતમાં બહુમતી ક્રિપ્ટો રોકાણકારો 35 વર્ષથી ઓછી વયના છે
ઘણાં લોકોએ કહ કે તેઓ ્યું ક્રિપ્ટોમાં એટલું જ રોકાણ કરે છે જેટલું ગુમાવવાનું તેમને પરવડે તેમ છે. બેંગલુરુ સ્થિત એપ ડેવલપરે ~1 લાખથી પણ ઓછી રકમનું રોકાણ કરું ્ય હતું, જ્યારે બીજા એક રોકાણકારે તેમના પોર્ટફોલિયોની માત્ર પાંચ ટકા રકમનું જ ક્રિપ્ટોમાં રોકાણ કરું હતું. ્ય
બીજા લોકો માટે ક્રિપ્ટોને અવગણવી મુશ્કેલ છે. કારણ કે તેમાં રોકાણ કરવાની ખૂબ સાનુકૂળતા છે. એક રોકાણકારે કહ હતું કે ‘ ્યું યુઝર એન્ટરફેસ અને યુઝર એક્સપીરિયન્સ (યુઆઈ-યુએક્સ) માટે ક્રિપ્ટો એક્સચેન્જીઝે જે ટેક્નોલોજી ડેવલપ કરી છે તેન કારણે યુઝર્સ માટે ટ્રાન્ઝેક્શન ખૂબ જ સરળ થઈ ગયું છે. મોટી-મોટી બેન્કો પણ સ્ટોક્સમાં ટ્રેડિંગનું સ્ક્રીન જોઈને તેનું સરળીકરણ કરવા સક્ષમ નથી હોતી ત્યારે આ ટેક્નોલોજી અદભુત છે.’
રોકાણકારે કહ હતું કે મે મ ્યું હિનામાં ટીવી પર એડવર્ટાઈઝમેન્ટ જોયા પછી તેણે ક્રિપ્ટો એક્સચેન્જમાં તેનું એકાઉન્ટ ખોલાવ્યું હતું. તેણે કહ કે ‘શરૂઆતમાં તે માત્ર ્યું રોકાણ માટે હતું. પરંતુ ક્રિપ્ટો પાછળની ટેક્નોલોજી વિશે સમજવાનું મેં શરૂ કરું ્ય પછી મેં વધુ રોકાણ કરું હતું.’ આ ્ય યુવા રોકાણકારને ~3 લાખના રોકાણ સામે ત્રણ ગણ વળતર મળી ગ ું યું છે.
મોટાભાગના રોકાણકારોની આ જ સ્ટ્રેટજી છેઃ ઘટાડે ખરીદો અને જરૂર પડે ત્યારે જ વેચો. જોકે ક્રિપ્ટો રાકણકારોની કમ્પ્લેઈન-રેઝોલ્યૂશન મિકેનિઝમ નથી. એક રોકાણકારે કહ હતું કે ‘ ્યું બેન્કો ક્રિપ્ટો
એક્સચેન્જની સર્વિસીઝ ગમે ત્યારે બંધ કરી શકે છે. તેને કારણે ઘણી વાર ફંડવિડ્રો કરી શકાતું નથી.’
રેગ્યૂલેશનના અભાવ અને પ્રતિબંધના ભયને કારણે ઘણાં ભારતીયોએ વિદેશોમાં ચાલતા ક્રિપ્ટો એક્સચેન્જમાં તેમનું રોકાણ ખસેડી લીધું છે. આ ઉપરાંત બ્લોકચેઈન સમર્થકોને ‘શિટકોઈન્સ’ જેવી ટ્પની પણ રે ચિંતા છે. શિટકોઈન્સ એવી ક્રિપ્ટો કરન્સી
માટે શબ્દપ્રયોગ કરાય છે જેની કોઈ ચોક્કસ કામગીરી કે ઈનોવેટિવ ક્વોલિટી હોતી નથી.
છેલ્લાં બે વર્ષમાં ક્રિપ્ટોમાં અદભુત રેલી જોવા મળી છે તેમ છતાં 2022 ક્રિપ્ટો માટે સારું ન નીવડે તેવું પણ બની શકે છે. ઓટસ ઈન્વેસ્ટમેન્ટના સ્થાપક રાજેન્દ્ર અગ્રવાલે કહ હતું કે ‘બિટકોઈન ટૂંકા અને ્યું મધ્યમ ગાળા માટે બેરીશ ટ્ન્ડ દ રે ર્શાવે છે.’ ક્રિપ્ટો અંગે વધુ અપડેટ માટે